હું હાથ મારા ફેલાવું તો ખુદાઈ તારી દૂર નથી, પણ હું માંગુ ને તું આપે એ વાત મને મંજુર નથી ©Hardy Patel #inlovewithgujrati #keepfeeling #Glow