Nojoto: Largest Storytelling Platform

ઘણી વાર વીતી ગયેલો સમય,સાથી ઓ,સગા, દોસ્તો, અને બહુ

ઘણી વાર વીતી ગયેલો સમય,સાથી ઓ,સગા, દોસ્તો, અને બહુ બધા લોકો એક્દમથી યાદ આવીને જાણે સામે જ ઉભા રહી જાય છે અને કહે છે,તું ભૂલી ગઇ અમને? અમે તને અમારી સાથે નો સમય ભૂલવા નહીં દઈએ. અને  સાથે રહેતું માણસ જયારે એકદમ  જતું રહે,ખબર પડે કે એ વ્યક્તિ રહ્યું નથી..ત્યારે એકદમ સુન્ન થઈ જવાય...એ માણસને મળવાનું , વાત કરવાનું રહી ગયું...રહી જાય ના કરેલી  ,ના કહેલીબાબતો, ના જીવેલી ક્ષણો નો અફસોસ... #હુંઅનેમારીવાતો #ગુજરાતી #gujarati #yqmotabhai #yqgujarati #gujjuquotes

darshana4860

Darshana

New Creator