Nojoto: Largest Storytelling Platform

હું ગુજરાતી શબ્દની ભાષામાં ભણી, હું જ ગુજરાતી ભાષા

હું ગુજરાતી શબ્દની ભાષામાં ભણી,
હું જ ગુજરાતી ભાષામાં લખતા શીખી,
મારા મન તો લખાણ પણ ગુજરાતી વાણી,
હું કહું કે શબ્દમાં બોલું એ વાક્ય ગુજરાતી.
મારા જીવનનું લેખન કર્મના કાર્યથી મન રાજી.— % & #motabhai #gujaratiquotes #bhasha #prem #matrubhasha #gujarati