Nojoto: Largest Storytelling Platform

"ઘડપણ " ચાલતા ચાલતા પગ લથડાય, લાકડાના ટેકે કેમ ચલા

"ઘડપણ "
ચાલતા ચાલતા પગ લથડાય,
લાકડાના ટેકે કેમ ચલાય?,
હાથની ધ્રુજારી કેમ કરી જાય?,
લખતા લખતા પેન પડી જાય,

આંખો થી દૂરનું કેમ દેખાય?,
મોતિયાની આંખો એ ઝાંખું દેખાય,
શ્રવણશક્તિ સારી જણાય,
છતાં..પણ..
ઉંચે થી સાંભળી ને મોટેથી બોલાય,

સાઈઠ થી સિત્તેરમાં લથડીયા ખવાય,
જીન્સ પહેરીને ક્યાંથી જવાય,
ઘડપણમાં કેવી મોંકાણ થાય?,
વારાફરતી વારો બધાનો આવો થાય...
@ કૌશિક દવે #ઘડપણ #અવસ્થા
"ઘડપણ "
ચાલતા ચાલતા પગ લથડાય,
લાકડાના ટેકે કેમ ચલાય?,
હાથની ધ્રુજારી કેમ કરી જાય?,
લખતા લખતા પેન પડી જાય,

આંખો થી દૂરનું કેમ દેખાય?,
મોતિયાની આંખો એ ઝાંખું દેખાય,
શ્રવણશક્તિ સારી જણાય,
છતાં..પણ..
ઉંચે થી સાંભળી ને મોટેથી બોલાય,

સાઈઠ થી સિત્તેરમાં લથડીયા ખવાય,
જીન્સ પહેરીને ક્યાંથી જવાય,
ઘડપણમાં કેવી મોંકાણ થાય?,
વારાફરતી વારો બધાનો આવો થાય...
@ કૌશિક દવે #ઘડપણ #અવસ્થા
kaushik14609033

kaushik

New Creator