Nojoto: Largest Storytelling Platform

EPISODE 2 CHA COFFE ANE TU પણ સંગાથ નોર્મલી બોયઝ લ

EPISODE 2 CHA COFFE ANE TU
પણ સંગાથ નોર્મલી બોયઝ લોકો ચા પીતા હોય છે અને તું છેકે કોફી??સહજા સહજ મે તરતજ કીધું બસ એમજ એતો હમણાંથીજ ...મારા મિત્ર એ એ કાળી રાત ને ના બતાવવા ઈશારો કર્યો..એને કહ્યું એમજ ના હોય મજાક કરતી હોય એમ કીધું કેને હવે બવ ડાયો દિકો .મે કીધું ઓહ મેડમ બવ ફાસ્ટ જાવ છો જરાક બ્રેક લગાવશો મેડમ ?તે હસે છે અને હું ફકત ને ફકત તેની સમાઈલ જોતો હોવ છું . હવે મને કે તું શા માટે ચા પીવે છે એને કહ્યું કયશ તને નિરાતે જેમ તારી આંખો માં આજે જે સમાઈલ આવે છેને એમ મને પણ કંઇક અજુગતું પણ ગમતું હોય કૈક એવું થાય છે..
(દિલ તરત વિચારતું થાય છે વાહ કુદરત આજે નવજીવન ની પેલીજ સવાર અને સંગાથ સંગ સંગિની...બસ હવે આમાં લીલા ના કરતા )માથું મારું નમી જાય છે.. અને કોફી નું ઘૂંટ ગળા માંથી માંડ ઉતર્યું... EPISODE 2 #CHA #COFFE #ANE #TU