Nojoto: Largest Storytelling Platform

અચાનક મન થઈ જાય, વર્ષોથી છૂટી ગયેલું મન પર હાવી થઈ

અચાનક મન થઈ જાય,
વર્ષોથી છૂટી ગયેલું
મન પર હાવી થઈ જાય,
જેની વર્ષો સુધી ના થઈ ઈચ્છા
એ ઈચ્છા બની ફરી મુજમાં
જીવંત થઇ જાય,
ને ફરી મારવી એ ઈચ્છાને
કે જરા-તરા તરફડી લેવા દેવી
એ નક્કી કરતા મનમાં જંગ થઈ જાય,
પણ છે શક્યતા કોઈ હજુયે કે
ઈચ્છાને ઈચ્છા મટાડી હકીકત કરાય
એ તો ચકાસ "ગ્રીષ્મા", ને શક્યતા
ના હોય તો‌ પણ મનને‌‌ ખુશ કરવા
ક્યારેક થોડી છૂટ ના મૂકી શકાય? 🧡📙📙🧡
#મનનીવાતો #wishes #desires #accept #tryingonemoretime #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems
અચાનક મન થઈ જાય,
વર્ષોથી છૂટી ગયેલું
મન પર હાવી થઈ જાય,
જેની વર્ષો સુધી ના થઈ ઈચ્છા
એ ઈચ્છા બની ફરી મુજમાં
જીવંત થઇ જાય,
ને ફરી મારવી એ ઈચ્છાને
કે જરા-તરા તરફડી લેવા દેવી
એ નક્કી કરતા મનમાં જંગ થઈ જાય,
પણ છે શક્યતા કોઈ હજુયે કે
ઈચ્છાને ઈચ્છા મટાડી હકીકત કરાય
એ તો ચકાસ "ગ્રીષ્મા", ને શક્યતા
ના હોય તો‌ પણ મનને‌‌ ખુશ કરવા
ક્યારેક થોડી છૂટ ના મૂકી શકાય? 🧡📙📙🧡
#મનનીવાતો #wishes #desires #accept #tryingonemoretime #napowrimo #napowrimo2022bygrishma #grishmapoems