" તારી શેરીની રમત " બાળપણની યાદ.. રમત રમે ગમ્મત કરે Caption માં વાંચો - કૌશિક દવે 👇👇👇👇👇 "તારી શેરીની રમત" રમત રમે ગમ્મત કરે, તારી શેરીમાં કેવી રમત રમે?, યાદ આવે બાળપણની એ રમત, રમત રમતા ઝઘડી પડે, રમત રમે ગમ્મત કરે, તારી શેરીમાં કેવી રમત રમે?,