Nojoto: Largest Storytelling Platform

ધીમા ગણગણાટ સાથે પગમાં થઈ જતો થોડો થરકાટ, ગુંજતા ક

ધીમા ગણગણાટ સાથે
પગમાં થઈ જતો થોડો થરકાટ,
ગુંજતા કોઈ ગીત સાથે
બદલાઈ જતી ચૂપચાપ ચાલતા પગની થાપ,
આમ જ હું પણ થઈ જાવ એક ગીત
તો કેવી થઇ જશે જિંદગીની ચાલ. ❤️❤️
#music #becoming #humming #singing #musing #lovelifetothefullest #gujaratipoems #grishmapoems