જ્યાં દરેકના સત્ય અને અસત્ય જુદા, એવી વાસ્તવિક દુનિયાના માનવીએ, જ્યાં નથી પૂરું સત્ય કે નથી પૂરું અસત્ય, એવી આભાસી દુનિયા રચી, પછી ત્યાં વાસ્તવિકતાની આભાસી ચર્ચાઓ એવી કરી, કે વાસ્તવિકતા આભાસો વચ્ચે ખોવાયાની વાતને અફવા ગણી. 🤔🤔 #reality #virtuality #realunreal #worldonsocialmedia #socialmedia #worldnowadays #yqmotabhai #grishmapoems