મનને ખુશ કરવા, મન કેટલુંય ઘડતું, મન થોડુંક તોડતુય, જાણતું મન ઘડીઓ સાથે ઘડેલું કેટલુંય બદલાશે ને કેટલુંય તૂટશે, ઈચ્છતુ મન ઘડીઓ બદલાતા તુટેલુ-તોડેલુ કદાચ જાતે જોડાય જાય, જાણવા ને ઈચ્છા સિવાય ઘણું માનતું, અને સુખ-દુ:ખ એના આધારે બસ એને રુચતું, છતાં ખુશ ક્યારે એ થઈ જશે ક્યારેક એ પોતેય ન જાણતું. 🧡🖤🖤🧡 #મનનીવાતો #emotions #feelings #humannature #happysad #notsorandomthoughts #gujaratipoems #grishmapoems