દિલ માં ઉઠ્યુ છે તોફાન આજ પાનખર... ટુટ્યા છે લાગણી ના તાર આજ પાનખર... શબ્દો વિંઝાયા આજ એના મોઢે થી પાનખર... વિંધાયું દિલ ને વેરાઈ છે લાગણીની માળ આજ પાનખર... તુ નહી તો તારો અહેસાસ છે પાનખર... ટુટેલા આ મારા હદયનો અહેસાસ છે પાનખર