Nojoto: Largest Storytelling Platform

જ્યારે ભ્રમ ટૂટે ત્યારે મન દુઃખે જ્યારે મન દુઃખે

જ્યારે ભ્રમ ટૂટે ત્યારે મન  દુઃખે
જ્યારે મન દુઃખે ત્યારે વિશ્વાસ છૂટે
જ્યારે વિશ્વાસ છૂટે ત્યારે જીવ અટકે
જ્યારે જીવ અટકે ત્યારે આસ્થા જાગે
જ્યારે આસ્થા જાગે ત્યારે મન ચૈન ખોજે
જ્યારે મન ને શાંતિ મળે ત્યારે જ એને સાચી ખુશી અનુભવાય #randomthought #rishwrites #yqmotabhai #yqgujarati #mannkibaat #bhram