Nojoto: Largest Storytelling Platform

ચશ્માંની ફ્રેમ તો બદલાય છે, આ નજર પણ બદલાય તો! ઘડ

ચશ્માંની ફ્રેમ તો બદલાય છે,
આ નજર પણ બદલાય તો!

ઘડિયાળનાં કાંટા તો બદલાય છે,
મુશ્કેલ સમય પણ બદલાય તો!

પવનની દિશા તો બદલાય છે, 
જીવનની દશા પણ બદલાય તો!

વિચારોની ગતિ તો બદલાય છે,
મન અને મતિ પણ બદલાય તો!

વરસ તો બદલાય છે અજીત,
ઉંમર પ્રમાણે માનવ બદલાય તો!

©Ajit Machhar 16 feb

#OneSeason
ચશ્માંની ફ્રેમ તો બદલાય છે,
આ નજર પણ બદલાય તો!

ઘડિયાળનાં કાંટા તો બદલાય છે,
મુશ્કેલ સમય પણ બદલાય તો!

પવનની દિશા તો બદલાય છે, 
જીવનની દશા પણ બદલાય તો!

વિચારોની ગતિ તો બદલાય છે,
મન અને મતિ પણ બદલાય તો!

વરસ તો બદલાય છે અજીત,
ઉંમર પ્રમાણે માનવ બદલાય તો!

©Ajit Machhar 16 feb

#OneSeason
ajitmachhar2482

Ajit Machhar

New Creator