એ નવરાત્રીની બીજી રાત આજે પણ ખાસ છે એની ચણિયાચોળીનો લાલ રંગ આજે પણ યાદ છે શું અસર હતી એની મારા પર એ તો હું કેમનું જણાવું ? પરંતુ......! આજ સુધી એને પામવાની મહેનત આજે પણ યાદ છે #નવરાત્રી #પ્રેમ #લાગણી #યાદ #ખાસ #સમય #વાત #દિલ