Nojoto: Largest Storytelling Platform

નિત સળગવાનું મળ્યું વરદાન અમને, નિત રહ્યું છે

નિત સળગવાનું  મળ્યું  વરદાન અમને,
નિત  રહ્યું  છે  કાષ્ઠનું  ખેંચાણ મુનિવર.

-કૌશિક પરમાર ' ઉસ્તાદ '

©kaushik Parmar 'ustad' #Shayari 
#Winter
નિત સળગવાનું  મળ્યું  વરદાન અમને,
નિત  રહ્યું  છે  કાષ્ઠનું  ખેંચાણ મુનિવર.

-કૌશિક પરમાર ' ઉસ્તાદ '

©kaushik Parmar 'ustad' #Shayari 
#Winter