Nojoto: Largest Storytelling Platform

ગુજરાતી ભાષા નો શણગાર એટલે દશૅનામેમ સંસ્કાર સદગુણો

ગુજરાતી ભાષા નો શણગાર એટલે દશૅનામેમ
સંસ્કાર સદગુણો નો ભંડાર એટલે દશૅનામેમ
પ્રેમ સ્નેહ અને સંવેદનાનો મહાસાગર એટલે દશૅનામેમ
જીવન ને પણ ધબકતું કરી દે ક્ષણમાં એવું હ્દય એટલે દશૅનામેમ
ભક્તિ સંસ્કૃતિ અને અધ્યાત્મ નો ત્રિવેણી સંગમ એટલે દશૅનામેમ
સૂર અને સત્કાર નો દાખલો એટલે દશૅનામેમ,
આવનારી પેઢી માટે ગુજરાતી સંસ્કૃતિ ને જોડતી સાંકળ 
એટલે દશૅનામેમ અને સ્પર્શ ફાઉન્ડેશન !

From : ONE SOUL ARMY #AmazingPersonality 
Dr Darshana Thakkar 
#onesoularmy
@onesoularmy