Nojoto: Largest Storytelling Platform

કેવું થાય નઈ! જ્યારે તમારે કંઈ કહેવું હોય ને સંભાળ

કેવું થાય નઈ!
જ્યારે તમારે કંઈ કહેવું હોય ને
સંભાળનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે કોઈના દીદાર ને તરસે દિલ
ને મળવા જ તૈયાર નઈ
કેવું થાય નઈ!
જ્યારે રડવું દર્દ માં હીબકાં ભરી
ને છાનું રાખનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે હસવું ન સંભાળવું હોય કંઈ
ને મૌન વાંચનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે પળેપળ મન સૌ કાજ વિચારે
ને આપનું વિચારનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
આપનું વિચારનાર, સમજનાર મળે
ને આખરે સંજોગ પક્ષ માં નઈ
કેવું થાય નઈ!
- બંદગી કેવું થાય નઈ!

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કાવ્ય #કવિ #દર્દ #પ્રેમ #રીસ #alfazebandgi
કેવું થાય નઈ!
જ્યારે તમારે કંઈ કહેવું હોય ને
સંભાળનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે કોઈના દીદાર ને તરસે દિલ
ને મળવા જ તૈયાર નઈ
કેવું થાય નઈ!
જ્યારે રડવું દર્દ માં હીબકાં ભરી
ને છાનું રાખનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે હસવું ન સંભાળવું હોય કંઈ
ને મૌન વાંચનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
જ્યારે પળેપળ મન સૌ કાજ વિચારે
ને આપનું વિચારનાર કોઈ નઈ
કેવું થાય નઈ!
આપનું વિચારનાર, સમજનાર મળે
ને આખરે સંજોગ પક્ષ માં નઈ
કેવું થાય નઈ!
- બંદગી કેવું થાય નઈ!

- બંદગી
#શાયર #શાયરી #ડાયરી #કાવ્ય #કવિ #દર્દ #પ્રેમ #રીસ #alfazebandgi

કેવું થાય નઈ! - બંદગી #શાયર #શાયરી #ડાયરી #કાવ્ય #કવિ #દર્દ #પ્રેમ #રીસ #alfazebandgi