Nojoto: Largest Storytelling Platform

સાત જન્મ ના સાથ ને નથી ઓળખતી હું..... મને બસ આ જન્

સાત જન્મ ના સાથ ને નથી ઓળખતી હું.....
મને બસ આ જન્મ માં સાથે રહીશ એનો વિશ્વાસ આપીશ..? 
બદલાય છે દરોજ સમય..  તું નહીં બદલે ક્યારેય એટલો અમથો સાથ આપીશ..?? 

હું જેવી છું એવી પસંદ કરી છે તે મને.... 
બસ એક વાર કહે...

તારા માટે ખોવું પડે મારે મારું અસ્તિત્વ એવો એકેય પલ ન  આપીશ.... #promis??