Nojoto: Largest Storytelling Platform

White સહેલી..... સમજો નહીં કે દર્દ સહુ છું ને રોઉ

White સહેલી.....
 સમજો નહીં કે દર્દ સહુ છું ને રોઉં છું..
આતો તમે જ કહો છો પાપને ધોઉં છું..
નિષ્ફળ પ્રણય નો પંથ છે સાથ તો જુઓ..
પહેલા ગુમાવ્યા 'સહેલી' ને હવે 'લાલા'ને ખોઉ છું....
લાલા.......

©Mahesh Patel સહેલી... દર્દ...લાલા...
White સહેલી.....
 સમજો નહીં કે દર્દ સહુ છું ને રોઉં છું..
આતો તમે જ કહો છો પાપને ધોઉં છું..
નિષ્ફળ પ્રણય નો પંથ છે સાથ તો જુઓ..
પહેલા ગુમાવ્યા 'સહેલી' ને હવે 'લાલા'ને ખોઉ છું....
લાલા.......

©Mahesh Patel સહેલી... દર્દ...લાલા...
maheshpatel4814

Mahesh Patel

Bronze Star
New Creator
streak icon92