ના બોલવામાં નવ ગુણ માની ને અડધી જિંદગી કાઢી નાખ્યા પછી એમ સાંભળવા મળે કે બહું બોલે છે ,તો પછી તો બોલી નાખવું જ સારું, આમ પણ સારા નથી તો શેનો એવોર્ડ જોઈએ છે,?! કડવું છે પણ સત્ય છે. જરૂર શું છે એવા લોકો ના એવોર્ડ ની, જેના માટે તમારી કોઈ વેલ્યુ જ નથી.મન મારી ને સતત સારા પુરવાર થવા પ્રયત્ન કરવા કરતાં ,મનનું ગમતું કરી લેવું સારું.! #yqgujarati #ગુજરાતી #હુંઅનેમારીવાતો #yqmotabhai #gujarati #ગુજરાતીyqmotabhai