Nojoto: Largest Storytelling Platform

ભીડ આજની આ ભીડમાં માણસ પાસે બધું જ છે, પણ પોતાની મ

ભીડ આજની આ ભીડમાં માણસ પાસે બધું જ છે,
પણ પોતાની માટે જ સમય નથી,
માનું છું પૈસા જિંદગી જીવવા જરૂરી છે,
પણ પોતાની માટે સમય આપવો એટલો જ જરૂરી છે,
એટલે ભીડ નો હિસ્સો ના બનો,
પોતાની ઉપર સમય આપો,રોકાણ કરો,
ભવિષ્યમાં તમને ખૂબ જ સારું વળતર મળશે.
- જય ધારૈયા ( ધબકાર ) #ભીડ#nojoto#trending#hardwork#motivation#selfmotivation#ગુજરાતી#love