Nojoto: Largest Storytelling Platform

લઈને જાય છે એ અજાણ રસ્તાઓ બસ તારા સુધી, લખાયું છે

લઈને જાય છે એ અજાણ રસ્તાઓ બસ તારા સુધી,
લખાયું છે મારા ભાગ્યમાં બસ એક નામ એ મારા સુધી.

મૂંઝવણ થતી હતી પહેલાં પણ હવે નથી રહી તારા સુધી,
દરેક પ્રશ્નનો જવાબ છે તું મારો અને હું પ્રશ્ન એક મારા સુધી.

સ્વાદ છે તું મારી બનાવેલી રસોઈનો અને હું વ્યંજન ફક્ત તારા સુધી,
બનીને મસાલો તું મારી પ્રીતનો મહેકાવી દે રસોડું તું બસ મારા સુધી. બધાં જ રસ્તાં શોધી કાઢ્યાં પણ મળ્યું નથી કોઈ તારા જેવું,
વિચારમાં પણ આવે પણ નથી આવતું હકીકતમાં કોઈ તારા જેવું.
સપનાં જોઈ થાક્યો છું ને ઉડાવી છે નીંદર પણ છે નહીં કોઈ તારા જેવું,
ફસાયો છું હું આ તે કેવી મૂંઝવણમાં પણ નથી કોઈ મૂંઝવણમાં તારા જેવું.
લખી લખીને થાક્યો પણ નથી હાર્યો હું મારી હિંમ્મત લખીશ કવિતામાં તારા જેવું,
ભટકીશ હું આખું વિશ્વ પણ શોધી કાઢીશ કોઈ એવી વ્યક્તિ જે છે બસ તારા જેવું.

#gujaratiquotes #gujarati #yqmotabhai #yqgujarati #gujaratiprem #gujju #dilkibaatein #dilkibaat