Nojoto: Largest Storytelling Platform

#Pehlealfaaz હું એવો સમય બની જઈશ કે બધાની નજર માં

#Pehlealfaaz હું એવો સમય બની જઈશ કે બધાની નજર માં  ખાટકી જઈ શ... 
બધા કરતા રહેશે મારી વાતો ને હું બસ આગળ વધી જઈશ... 
ક્યાં સુધી લોકો ની વાતો ને સાંભળી ને અટકી રહીશ  મારી મંજિલ છે મારી આંખો ની સામે બસ મંજિલ ને પામવા ની કોશિષ માં હું બધી અડચણો ને પાર કરી જઈશ..... 
વિશ્વાશ છે મને મારાં પર એટલુંજ કાફી છે અંહિયા કોણ એવુ છે જે  મારી કામયાબી માં ખુશ થશે..... 
સમય આવ્યે પોતાના અને પારકા માં ફર્ક ઓળખી જઈશ #ઓળખ