સાઇન્સના કહેવા મુજબ રાત્રે મ્યુઝિક સાંભળવાથી ઊંઘ સારી આવે છે, પણ મારા મુજબ રાત્રે મ્યુઝિક સાંભળવાથી એક એવા વ્યક્તિની યાદ આવી જાય છે જે આખી રાત સુવા નથી દેતી !! Agree ? Instagram dhaval_limbani_official ©Dhaval Limbani #dhavallimbani #lostinthoughts