તારી યાદ આંખ મારી થંભી ગઈ એને જોઈ, જ્યારે એણે મને પહેલીવાર જોઈ. હ્દય પણ સુરમા ધબકતો રહ્યો, હોટ પણ સ્મિત રોકી ન શક્યો. ન એ કહી શકી ના હું કશું બોલ્યો, ઘડીભર તો સમય પણ શાંત રહ્યો. હું દોડતો રહ્યો અને એ મને જોતી રહી, નર કહે આ યાદ તો હજી યાદ જ રહી. નારાણજી જાડેજા ગઢશીશા નર 9925075434 તારી યાદ