Nojoto: Largest Storytelling Platform

પ્રેમ માં શું...આવું થાતું હશે ??? અકારણ આંખોથી હ

પ્રેમ માં શું...આવું થાતું હશે ???

અકારણ આંખોથી હાસ્ય રેલાતું હશે ???
સામે ઊભેલાંમાં બીજું કોઈ દેખાતું હશે ?Nidhi
ભર બપોરે કોઈ એકલવાયું પંખી ગીત ગાતું હશે ???
ભીડમાં પણ હૃદય કોઈ એક ને જ ઝંખતું હશે ???
વગર વરસાદે તન-મનમાં ભીની સુગંધ ભળતી હશે ???
હવાની લહેર બની કો'ક આઘેથી પણ સ્પર્શતું હશે ??? #પ્રેમ

#પ્રેમ