આજકાલ કશુંક ઉગતું જોવું મને ગમે છે ફૂલ ને પાંદડા બંનેના રંગો મને ગમે છે કશુંક હુંય સીંચુ એવી કોશિશ રહે છે કદાચ મારામાં કશુંક ઉઘડવાનો રસ્તો કશુંક નવું ઉગાડવામાં મળશે એવું જાણે કુદરત મને કહે છે. 💚📗📗💚 #nature #flowers #leaves #nurture #grow #unravel #findingnewthingsinme #grishmapoems