Nojoto: Largest Storytelling Platform

આજકાલ કશુંક ઉગતું જોવું મને ગમે છે ફૂલ ને પાંદડા બ

આજકાલ કશુંક ઉગતું જોવું મને ગમે છે
ફૂલ ને પાંદડા બંનેના રંગો મને ગમે છે
કશુંક હુંય સીંચુ એવી કોશિશ રહે છે
કદાચ મારામાં કશુંક ઉઘડવાનો રસ્તો
કશુંક નવું ઉગાડવામાં મળશે
એવું જાણે કુદરત મને કહે છે. 💚📗📗💚
#nature #flowers #leaves #nurture #grow #unravel #findingnewthingsinme #grishmapoems
આજકાલ કશુંક ઉગતું જોવું મને ગમે છે
ફૂલ ને પાંદડા બંનેના રંગો મને ગમે છે
કશુંક હુંય સીંચુ એવી કોશિશ રહે છે
કદાચ મારામાં કશુંક ઉઘડવાનો રસ્તો
કશુંક નવું ઉગાડવામાં મળશે
એવું જાણે કુદરત મને કહે છે. 💚📗📗💚
#nature #flowers #leaves #nurture #grow #unravel #findingnewthingsinme #grishmapoems