Nojoto: Largest Storytelling Platform

#OpenPoetry ફૂલ ની કિંમત ત્યારે વધે છે, જ્યારે તે

#OpenPoetry ફૂલ ની કિંમત ત્યારે વધે છે,
જ્યારે તે પોતાની ડાળી થી અલગ થાય છે.
અને સાવરણી ની કિંમત ત્યારે ઘટે છે,
જ્યારે તે પોતાની સળીઓથી અલગ થાય છે,
ક્યારે કોની સાથે જોડાયેલા રહેવું અને ક્યારે કોનાથી દૂર થવું,
એ આપણા પર આધાર રાખે છે, 
બાકી સમય તો પોતાનું કામ કરે જ છે......A+ #OpenPoetry #ankitamulani
#ankitanivato