કોરોના એ તો સ્વતંત્રતા છીનવી લીધી છે હવે શું કરવું .....? મહામારી નો રંગ કાંઈક અલગજ છે જે કોઈ દિવસ ઘરનો ઉંબરો દબાવતો નહિ ,આજનો માણસ એ આજ ઘરનો ઉંબરો દબાવીને બેસી ગયો છે. આવો પાવર...આ કોરોનાનો, જે આજ સુધી પત્નીઓ કહેતી પોતાના પતિ ને કે મને તો ટાઈમ આપો તમારૂ જીવન માણવાનો એ હદ, એ જીદ ,હવે ક્યાં ગઈ આવા પુરુસો ની જે પોતાની પત્ની ને કહેતા કે....યાર મને તું આવી રીતે હેરાન ન કર આ બધું હું તારી માટે જ કમાવ છું ને.. .આજના સમય મા એ સમય ક્યાં ગયો જે પોતાની પત્ની નો પતિ નોતો... બસ આનું નામજ કોરોના વાયરસ....જે વાયરસ થી પત્નીઓ વંચિત હતી એ....આ..વાયરસે બતાવી દીઘુંકે હું આવું ને એટલે કોઈ જાટલીબંધ પણ ઘરની બહાર ન દેખાવો જોઈએ...બસ આજ, વિશ્વનો દુષમન .કોરોના વાયરસ.. કાનજી બારોટ #સ્વતંત્રતા