પૈસો કહે છે તું મને વાપર. પણ દોસ્ત સમય કહે છે તું મને સંભાળ હું તને વાપરી લઈશ. સમય આવતા લોકો તને સાચવી લેશે ને શાબાશી દેશે #money #timesarechanging