idea quotes in Hindi ધર્માંધતા કન્ફ્યુઝન નંબર – ૯ ધાર્મિક સ્થળો પર એટલું બધું દાન મળતું હોય છે, કે જે તે સ્થળનો દિવસે ને દિવસે વિકાસ થતો રહે છે. આધુનિક સુવિધાઓ વિકસાવવામાં આવે છે, જે તે દેવ સ્થાનના પથ્થરોને મોંઘરા સોના વડે મઢીને તેની શોભા વધારવામાં આવે છે, આજુબાજુની જમીન પણ ખરીદી લેવામાં આવે છે. પણ શું કારણ હશે, કે તે જ દેવ સ્થાનની બહાર ઉભા રહેતા ભિક્ષુકો સુધી દાનની કોઈ જ રકમ પહોંચી શકતી નથી? શું દાનની રકમ ધાર્મિક સ્થળોના વિકાસ માટે જ હોય છે? શું અવિકસિત દેવ સ્થાનમાં ભક્તો નહીં આવે? શું અવિકસિત દેવ સ્થાનમાં ઈશ્વરની હાજરીનો અભાવ હોય છે? ©દિલની દલીલો #gujaratiquotes #MyThoughts #Mythology #Superstition #Confusion #Religion #Fact