Nojoto: Largest Storytelling Platform

છોને થતો કોલાહલ બહાર હવે છોડને બધું?!ને જોજે તારી

છોને થતો કોલાહલ બહાર હવે છોડને બધું?!ને જોજે તારી અંદર,
બેઠેલું દેખાશે ક્યાંક કોઈક ખૂણે તને જ તારું પોતીકું નજાકત મૌન!

મૌનને જ તું તારું મન સમજવું હોય તો સમજ ! નહીં દે તને દગો,
આજે માને કે કાલે આ વાત, પ્રત્યેક સવાલનો જવાબ જ છે મૌન. #મન #મૌન #સવાલ #જવાબ

#મન #મૌન #સવાલ #જવાબ #વિચાર