મગજને આપે તસ્દી મનને ના ભટકવા દે તો આવે છે સારા વિચારો વિચારો તો વિચારો છે વિચારો જો વ્યક્ત ના કરે તો એ મનમાં રહેલા વિચારો વ્યક્તિ વ્યક્તિ એ અલગ વિચારો અભિવ્યક્તિના નામે હાનિ પહોંચાડતા વિચારો દેશપ્રેમની અભિવ્યક્તિ સંગઠીત કરે સારા વિચારો.. - કૌશિક દવે સુપ્રભાત!! આજે #માણસનાં_વિચારો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો. વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 #collab #yqgujarati #gujaratiquotes