Nojoto: Largest Storytelling Platform

મગજને આપે તસ્દી મનને ના ભટકવા દે તો આવે છે સારા

મગજને આપે તસ્દી
મનને ના ભટકવા દે
તો આવે છે સારા વિચારો

વિચારો તો વિચારો છે
વિચારો જો વ્યક્ત ના કરે તો
એ મનમાં રહેલા વિચારો
વ્યક્તિ વ્યક્તિ એ અલગ વિચારો
અભિવ્યક્તિના નામે 
હાનિ પહોંચાડતા વિચારો
દેશપ્રેમની અભિવ્યક્તિ
સંગઠીત કરે સારા વિચારો..
- કૌશિક દવે 

સુપ્રભાત!!
આજે #માણસનાં_વિચારો શબ્દ વાપરો અને આપના વિચારો વ્યક્ત કરો.
વધુ અનુયાયીઓ સુધી પહોંચવા માટે #ગુજરાતી અને #yqmotabhai વાપરો. 

તમારી રચના લખ્યાં બાદ comment box માં done લખવાનું ચૂકતા નહીં 😊🙏 

#collab #yqgujarati #gujaratiquotes

kaushik14609033

kaushik

New Creator