બે-ચાર શબ્દો કોઈએ કીધા, મને પહેલા મન પર લીધા, પણ એ શબ્દો ધ્યાન પર લઈ મેં થોડા પ્રયત્નો કીધા, પછી એ બે-ચાર શબ્દો મેં સાચવીને મૂકી દીધા, ને સફરમાં વારંવાર યાદ કીધા. ✍️✍️ #lessons #teachers #parents #friends #learningfrompeople #scoldingforgood #gujaratipoems #grishmapoems