Nojoto: Largest Storytelling Platform

પોતાની કરતૂતો પરનાખીને પડદો, લોકો કહે છે,જમાનો ખરા

પોતાની કરતૂતો પરનાખીને પડદો,
લોકો કહે છે,જમાનો ખરાબ છે,
પોતાના પર આવે તો,
ખોટું થયું આ મારી સાથે,
 બાકી જો બીજા પર આવે
તો કહે કરમ એના જ ખરાબ છે. #હુંઅનેમારીવાતો #yqmotabhai #yqgujarati #ગુજરાતી #gujarati #વાત #ગુજરાતીyqmotabhai

darshana4860

Darshana

New Creator