Nojoto: Largest Storytelling Platform

આહટ ક્યારેક પવન કાન પાસેથી પસાર થાય ત્યારે લાગે કે

આહટ ક્યારેક પવન કાન પાસેથી પસાર થાય ત્યારે લાગે કે જાણે તું જ મને બોલાવે છે.
ના એવું નથી,
 પણ આ આહટ કહે છે કે એ નહીં હું જ બોલવું છું એને તારી એકલતા દુર કરવા...