સંજોગો, પરિસ્થિતિઓ જયારે આપણાં પર હાવી થઈ જાય, જયારે કોશેટામાં બંધાઈ ગયા હોઈએ અને એમ થાય કે હવે બહાર નીકળવા કોઈ રસ્તો નથી રહ્યો ,ત્યારે ભગવાન આપણને પાંખો આપીને પતંગિયું બનાવવાની તૈયારી કરતા હોય એમ પણ બને...વિશ્વાસ રાખવો જરૂરી , જાત પર અને ભગવાન પર... #ગુજરાતી #yqgujarati #yqmotabhai #હુંઅનેમારીવાતો #પતંગિયું #darshanasoni