Nojoto: Largest Storytelling Platform

નાનકડી અમથી જિંદગી છે નીકળી જશે ! એકલા આવ્યા હતા એ

નાનકડી અમથી જિંદગી છે નીકળી જશે !
એકલા આવ્યા હતા એકલા જતા રહીશું ના !
આપણું કોઈ હતું કે ના કોઈ હશે !
જિંદગીના પર આમ જ નીકળી જશે !

©Sneha Goswami
  #જીંદગી 
#yourlife 
#nojotahindi 
#nojoto❤ 
#YourDreams

#જીંદગી #yourlife #nojotahindi nojoto❤ #YourDreams

225 Views