Nojoto: Largest Storytelling Platform

ઘાતક કયારેક મેહુલા સમ વરસતી, તો કયારેક તરસતી ચાતક

ઘાતક કયારેક મેહુલા સમ વરસતી, 
તો કયારેક તરસતી ચાતક જેવી લાગે છે, 
જગત 
આ તારી આંખો કયારેક કામણગારી તો, 
કયારેક જીવલેણ ઘાતક લાગે છે. 

#જગત
ઘાતક કયારેક મેહુલા સમ વરસતી, 
તો કયારેક તરસતી ચાતક જેવી લાગે છે, 
જગત 
આ તારી આંખો કયારેક કામણગારી તો, 
કયારેક જીવલેણ ઘાતક લાગે છે. 

#જગત