Nojoto: Largest Storytelling Platform

એક ઝાડ વાવજો જે તમને આપશે છાંયડો કિનારા સુકાયા પછી

એક ઝાડ વાવજો
જે તમને આપશે છાંયડો
કિનારા સુકાયા પછી માછલી રહેતી નથી
એમ
 વૃક્ષ નહિ હોય તો માનવી ક્યાંથી રહેશે!
જરૂર એક વૃક્ષ વાવીએ અને એની કાયમ કાળજી લઈએ!
દર 2 મહિને એક ફોટો મૂકીએ એનો.

આ કામ યુવા ખૂબ સારી રીતે કરી શકે.

#YuvaDeesa

©DcHindu #વૃક્ષારોપણ
#વૃક્ષ #ડીસા #બનાસકાંઠા 
#DcHindu 

#Trees
એક ઝાડ વાવજો
જે તમને આપશે છાંયડો
કિનારા સુકાયા પછી માછલી રહેતી નથી
એમ
 વૃક્ષ નહિ હોય તો માનવી ક્યાંથી રહેશે!
જરૂર એક વૃક્ષ વાવીએ અને એની કાયમ કાળજી લઈએ!
દર 2 મહિને એક ફોટો મૂકીએ એનો.

આ કામ યુવા ખૂબ સારી રીતે કરી શકે.

#YuvaDeesa

©DcHindu #વૃક્ષારોપણ
#વૃક્ષ #ડીસા #બનાસકાંઠા 
#DcHindu 

#Trees
dahyachaudhary4975

DcHindu

New Creator