Nojoto: Largest Storytelling Platform

ક્યારેક ક્યારેક લાગે છે કે,આ હવા ની પણ પોતાની ભાષા

ક્યારેક ક્યારેક લાગે છે કે,આ હવા ની પણ પોતાની ભાષા છે,
ક્યારેક ક્યારેક લાગે છે કે આ હવા ની પણ પોતાની ભાષા છે.
કહેવા તો એ ઘણું માંગે છે મને પણ,"તું મારી વાત સાંભળવાનું બંધ કરીદે એ પહેલાં દિલ ખોલીને જીવીલે!"
બસ આટલું કહીને પૂર્ણવિરામ મૂકે છે.
ક્યારેક ક્યારેક એવું લાગે છે કે આ હવા પણ કંઈક કહેવા માંગે છે. #કુદરત નો ઈશારો

priyankagoswami6854

AbhiPriya

New Creator