ભય ઘણા કેટલાક સાચા કેટલાક ખોટા જીવ્યા કેટલાય ભય સાથે, ને સમય આવ્યે કેટલાય સત્યો પણ જીરવી ગયા, હવે જ્યારે ભય આવે ત્યારે પ્રશ્નોના ઉત્તરમાં જવાબ આવે કે કશું ભાંગી જશે એવું તો ના લાગે, ને બસ એ ઉત્તર સાથે જિંદગી લાગે જીવી જવાશે. 🧡🧡 #life #fears #beingstrong #toughtimes #movingahead #lovelifetothefullest #gujaratipoems #grishmapoems