Nojoto: Largest Storytelling Platform

આજે બગાવત અમે પણ કરી છે "નાદાન" એક ભુલ ખુમારી મા

આજે બગાવત  અમે પણ કરી છે 
"નાદાન" એક ભુલ ખુમારી મા કરી છે 
રમાઙે છે આ દુનિયા જો રમત
એક બાજી જીંદગીની મારે પણ રમી લેવી છે. 
લિ : મયુર ચૌહાણ (નાદાન)

©Mayur Chauhan
  bagavat

bagavat #Life

14,469 Views