સહેલી...... હવે પછી ક્યારે મળશું.. એ વાતની છોડી થોડું... મને જતું તો કરી લેવા દે.. ઘણો સમય થયો.. કે આજે મળ્યા ને આપણે.. તારા ખભા ઉપર રાખી માથું.. મને પૂરું રોઈ તો લેવા દે.. લાલા....... ©Mahesh Patel सहेली... समय... लाला...