શબ્દો ! બહું સાચવી ને વાપરવાની વસ્તુ એટલે શબ્દો... બધા સાથે બધા શબ્દો ના વાપરી શકાય... માણસે માણસે શબ્દોને લાગણીઓ બદલાતી રહેવાની, અર્થના અનર્થ, અને અનર્થમાં અર્થ શોધવામાં જિંદગી પુરી થતી જવાની, એના કરતાં શબ્દો અને અર્થો ના અનર્થો શોધવામાં ટાઈમ કેમ બરબાદ કરવાનો.. જીવી લો જે પાસે છે ,જેટલું છે એટલું સુખ પણ પૂરતું છે જીવવા માટે...પણ ના, જે છે એ જોઈતું નથી, મનની તકલીફ જ આ છે.....— % & #ગુજરાતી #yqgujarati #yqmotabhai #darshanasoni