થાકેલું શરીરને કામ વચ્ચે અટવાયેલા તારાં દિવસભરનાં વિચારો શાંત રાતોમાં ઉંઘરેટી આંખો વચ્ચે ઘોડાપૂર સરજે છે તું અને ઉંઘ બેઉં મળી કેવી તારાજી કરો છો છું તણાવા તૈયાર તોય કેમ આટલું પજવો છો? #દિવસ#ગુજરાતી#yqmotabhai#yqbaba#gujarati