Nojoto: Largest Storytelling Platform

ખાખડાવતા રહો એકબીજાના દિલના દરવાજા, રોજ મૂલાકાત તો

ખાખડાવતા રહો એકબીજાના દિલના દરવાજા, રોજ મૂલાકાત તો નહીં પણ આહટ આવતી રહેવી જોઈ એ,કાશ એ ખ્વાઈશ પુરી થઈ જાય ઈબાદત વગર, એ ગળે લગાડી લે મારી ઇજાજત વગર,બહું શાયરીઓ છે યાર પણ ના અવાજ છે, તો ના કોઈ સાંભળવાવાળું,કાશ હું શબ્દોમાં મારો પ્રેમ લખતી,કેવી રીતે તને હા પાડી હતી એ વાત લખતી,પકડ્યો હતો હાથ તારો મારા હાથમાં, થઈ શકતું તો એ કિસ્સો 100 વાર લખતી,ના છોડવા દેતી તારો હાથ મારા હાથમાંથી જો શક્ય હોત તોઆપણો સાથ લખતી,ને હા જો બીજી વાર પ્રેમ કરવાનું મોકો આપતી કિસ્મત તો હું મારી તકદીર માં તને હરરોજ લખતી.....

                                                                                               Krishna ❤ લાગણી....❤

લાગણી....❤