Nojoto: Largest Storytelling Platform

આ આંખો કંઇક કહે છે ને માણસ બીજું કંઇક કહે છે એ પણ

આ આંખો કંઇક કહે છે ને માણસ બીજું કંઇક કહે છે
એ પણ શું કરે ?વ્યથાની વાર્તા તો અહીંયા રોજ વહે છે

તમાશા તો દુનિયા કરે છે અને અંતર્મુખી એને કહે છે

હસતો અને હસાવતો, ઘૂઘવતો બસ સાગર દેખાય છે
 કોઈ ક્યાં જાણે ? મન ભીતર જે મૌન વલોવાય છે! #સાગર # મારી સૌથી સારી રચના

#સાગર # મારી સૌથી સારી રચના